CSEET Result 2021: CS એગ્ઝીક્યૂટિક એન્ટ્રાંસ એક્ઝામનું રિઝલ્ટ ઘોષિત

CSEET Result 2021: CS એગ્ઝીક્યૂટિક એન્ટ્રાંસ એક્ઝામનું રિઝલ્ટ ઘોષિત

ઈન્સ્ટીટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીજ ઑફ ઈન્ડિયાએ આજે સીએસ એગ્ઝીક્યૂટિવ એન્ટ્રાંસ ટેસ્ટ 2021નું પરિણામ જાહેર કરી દીધું છે. તારીખ 8 અને 10 મેના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેનાર તમામ ઉમેદવારો પોતાના લૉગઈન ક્રેડેન્શિયલનો ઉપયોગ કર www.icsi.edu પર પોતાનું પરિણામ જોઈ શકે છે. વ્યક્તિગત ઉમેદવારના અંકોના વિષય-વાર સંસ્થાની વેબસાઈટ પર પરિણામ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

CSEET Result 2021

જણાવી દઈએ કે ઈન્સ્ટીટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીજ ઑફ ઈન્ડિયાએ રિઝલ્ટ ઘોષિત કરવાને લઈ સત્તાવાર નોટિસ જાહેર કરી હતી. સત્તાવાર વેબસાઈટ પર ગુરુવારે બપોરે 3 વાગ્યે રિઝલ્ટ અપલોડ કરી દેવાયું છે. આ વેબસાઈટ પર ફોર્મલ-ઈ-રિજલ્ટ કમ માર્ક્સ સ્ટેટમેન્ટના રૂપમાં રિઝલ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આઈસીએસઆઈએ પોતાના નોટિફિકેશનમાં કહ્યું હતું કે ઉમેદવારોએ ધ્યાન આપવું કે, ફોર્મલ-ઈ રિઝલ્ટ કમ માર્ક સ્ટેટમેન્ટની કોઈપણ ફિજિકલ રિઝલ્ટની હાર્ડ કોપી ઉમેદવારને જાહેર કરવામાં નહિ આવે.

CSEET પરીા કુલ 200 અંકની પરી7ા માટે આયોજિત કરવામાં આવી હતી જેમાં 140 પ્રશ્નો હતા. CSEET 2021 પરીા પાસ કરવા માટે ઉમેદવારોએ પ્રત્યેક પેપરમાં 40 ટકા અંક અને કુલ મિલાવી 50 ટકા અંક પ્રાપ્ત કરવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X