GMRC Recruitment 2020: ગુજરાત મેટ્રો રેલમાં 135 પદો પર ભરતી, જાણો યોગ્યતા અને શરતો
GMRC Recruitment 2020: ગુજરાત મેટ્રો રેલમાં 135 પદો પર ભરતી, જાણો યોગ્યતા અને શરતો
GMRC Recruitment 2020, ગુજરાત મેટ્રો રેલે 135 સર્વેક્ષક, સહાયક મેનેજર પદો માટે યોગય અને ઈચ્છુક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. ભરતીની જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી કોન્ટ્રાક્ટ બેસ પર થશે જે 3થી 5 વર્ષ માટે થશે. ગુજરાત મેટ્રોની આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને સલાહ છે કે તેઓ અરજી કરતા પહેલા ભરતીની જાહેરાતને ધ્યાનથી વાંચી લે. જીએમઆરસીમાં ઑનલાઈન અરજી માટે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ જોઈ શકો છો. ઉમેદવારોની સુવિધા માટે અહીં નીચે ભરતીની જાહેરાતની લિંક આપવામાં આવી રહી છે જેને તમે પીડીએફ ફોર્મમાં જોઈ શકો છો.

શૈક્ષણિક યોગ્યતા
બીઈ અથવા બીટેક. પદો સંબંધિત યોગ્યતા અને અનૂભવ માટે ભરતીની જાહેરાત વાંચવી.
અરજી કરવાની છેલ્લી તારીખ
3 એપ્રિલ 2020
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 28-55 વર્ષની અંદર હોવી જોઈએ. આયુ સીમા સંબંધિત વધુ જાણકારી માટે ભરતીનું નોટિફિકેશન જુઓ.
પગાર
ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારને પદ અનુસાર 33000-280000 રૂપિયા પ્રતિ માસ સુધીનું વેતન મળશે.
ખાલી પડેલી જગ્યાઓ
સિવિલ વિભાગ માટે
- મુખ્ય જનરલ મેનેજર/ જનરલ મેનેજર- 04
- એડિશનલ જનરલ મેનેજર- 03
- જોઈન્ટ જનરલ મેનેજર/સિનિયર ડીજીએમ/ ડીજીએમ- 10
- મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર- 24
- સિનિયર એન્જીનિયર- 30
- સર્વેયર- 06
સિસ્ટમ, ઈલેક્ટ્રિકલ અને રોલિંગ સ્ટૉક વિભાગ માટે
- જનરલ મેનેજર- 08
- એડિશનલ જનરલ મેનેજર- 04
- જોઈન્ટ જનરલ મેનેજર- 04
- સિનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર- 04
- ડેપ્યુટી જનરલ મેનેજર- 10
- પ્રબંધક- 08
- સહાયક પ્રબંધક- 20
ગુજરાત મેટ્રોમાં ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લીક કરો.
સરકારી ભરતીની મોબાઈલમાં અપડેટ મેળવવા માટે અહીં ક્લીક કરો..
અન્ય ભરતીઓ વિશે માહિતી મેળવો
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
