સીનીયર કલાર્ક વર્ગ 3ની પરિક્ષાની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ માહિતિ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીનીયર કલાર્ક વર્ગ 3ની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 01/08/2019ના રોજ ભરતી બહાર પાડી હતી. લગભગ 2 વર્ષથી પરિક્ષાની તારીખો માટે રાહ જોતા ઉમેદવારોને
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીનીયર કલાર્ક વર્ગ 3ની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 01/08/2019ના રોજ ભરતી બહાર પાડી હતી. લગભગ 2 વર્ષથી પરિક્ષાની તારીખો માટે રાહ જોતા ઉમેદવારોને પરિક્ષાની તારીખ જાહેર થતા હાશકારો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડલે જાહેરાત ક્રમાંક 185/201920 માટેની પરિક્ષા 31 જુલાઇ 2021ના રોજ લેવામાં આવશે.

મંડળના જણાવ્યા અનુસાર કોલ લેટર અને વિગતવાર કાર્યક્રમ પરિક્ષાના 10 દિવસ પહેલા જારી કરવામાં આવશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે મંડળની અધિકારીક વેબસાઇટ http://gssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. ઉમેદવારોએ આ વેબસાઇટને સમયાંતરે ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
