IBPS RRB PO ક્લાર્ક ભરતી પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, આ રીતે પરિણામ જાણો!

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન (IBPS) એ રિજનલ રૂરલ બેંક (RRB) PO ક્લાર્ક પરીક્ષા 2020 નું પરિણામ જાહેર કર્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન (IBPS) એ રિજનલ રૂરલ બેંક (RRB) PO ક્લાર્ક પરીક્ષા 2020 નું પરિણામ જાહેર કર્યું છે. સંખ્યાઓના આધારે, IBPS RRB PO અને ક્લાર્ક અથવા ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટ 2020 માટે પ્રોવિઝનલ એલોટમેન્ટ રિઝર્વ લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે. આ પરીક્ષા માટે હાજર થયેલા તમામ ઉમેદવારો હવે આ યાદી સત્તાવાર વેબસાઇટ ibps.in પર ચકાસી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારો 30 સપ્ટેમ્બર, 2021 સુધી આ યાદી જોઈ શકે છે.

IBPS RRB PO

પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ આ રીતે જોવો

તપાસવા માટે ઉમેદવારો પ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લો.

તે પછી Result for CRP RRB-IXs - Office Assistant & Officer Scale - I Provisional Allotment - Reserve List link પર ક્લિક કરો.

ક્લિક કરતા એક નવી ટેબ ખુલશે. અહીં ઘણી લિંક આપવામાં આવી છે. હવે એ લિંક પર ક્લિક કરો જેની પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ તમે ચેક કરવા માંગો છો.

IBPS RRB PO 2021 સ્કોરકાર્ડ સત્તાવાર વેબસાઇટ પર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેની મુખ્ય પરીક્ષા 25 સપ્ટેમ્બરે યોજાનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X