For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Army Recruitment Rally 2020: 10 અને 12 પાસ ઉમેદવારો માટે ભારતીય સેનામાં બંપર ભરતી

ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશખબરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Indian Army Recruitment Rally 2020: ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશખબરી છે. ભારતીય સેનાએ હાલમાં જ 10મુ અને 12મુ પાસ ઉમેદવારો માટે દેશની સેવામાં પોતાનુ યોગદાન કરવા માટે ભરતીની અધિસૂચના જાહેર કરી છે. ભારતીય સેનાના ઑફિસર ટ્રેનિંગ એકેડમી(OTA) ગયામાં MTS, કૂક, ડ્રાઈવરના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. જો તમે પણ માંગવામાં આવેલી યોગ્યતામાં ખરા ઉતરતા હોય તો તમે ઈન્ડિયન આર્મીની અધિકૃત વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને ઑનલાઈન ફૉર્મ ભરી શકો છો. તમને જણાવી દઈએ કે ઑનલાઈન ફૉર્મની અંતિમ તારીખ 2 ફેબ્રુઆરી, 2021 નક્કી કરવામાં આવી છે.

army

સેનાની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ MTS, કૂક, ડ્રાઈવરના પદો પર કુલ 85 ભરતીઓ નીકળી છે. તમને જણાી દઈએ કે Indian Army Recruitment Rally 2020 હેઠળ ભારતીય સેના અલગ અલગ રાજ્યોમાં ભરતી કાઢી રહી છે. બિહારના ગયામાં નીકળેલી ભરતીઓ માટે 10માં અને 12માંની યોગ્યતા માંગવામાં આવી છે. ઉમેદવાર વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈને માહિતી મેળવી શકે છે.

Indian Army Recruitment Rally 2020 Gujarat: ભારતીય સેનાએ ગુજરાતમાં પણ 8મુ, 10મુ અને 12મુ પાસ ઉમેદવારો માટે મોટી ભરતી કાઢી છે. સ્ટોર કીપર, નર્સિંગ આસિસટન્ટ, સોલ્જર(જનરલ ડ્યુટી), સોલ્જર ટેકનિકલ, સોલ્જર ટેકનિકલ(એવિએશન/એમુનેશન), સોલ્જર ટ્રેડ્સમેનના પદો પર ઑનલાઈન ફૉર્મ ભરવા માટે અંતિમ તારીખ 18 જાન્યુઆરી, 2021 નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર વધુ માહિતી માટે વિભાગની અધિકૃત વેબસાઈટ www.joinindianarmy.nic.inથી મેળવી શકે છે.

SSC SI Answer Key 2020: દિલ્લી પોલિસ અને CAPF SIની આન્સર કી જારી, અહીં જુઓSSC SI Answer Key 2020: દિલ્લી પોલિસ અને CAPF SIની આન્સર કી જારી, અહીં જુઓ

English summary
Indian Army Recruitment Rally 2020: Bumper Bharti for 10th, 12th pass candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X