Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણુંક

પોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણુંક

કોરોના કાળમાં કેટલાય લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે તો કેટલાય ગુમાવવાની કગાર પર છે. ત્યારે ભારતીય પોસ્ટ તરફથી ગુડ ન્યૂઝ મળ્યા છે. ગુજરાત સર્કલમાં વિવિધ જિલ્લાઓમાં પોસ્ટ ઑફિસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 1826 જગ્યાઓ ભરવામાં આવશે. બધી જ પોસ્ટ ગ્રામીણ ડાક સેવક છે. આ ખાલી જગ્યામાંથી 836 જગ્યા જનરલ કેટેગરી માટે, 201 જગ્યા આર્થિક રીતે પછાત વર્ગ માટે, 412 OBC માટે, 44 જગ્યા PWD માટે, 268 જગ્યા ST માટે અને 63 જગ્યા ST માટે ફાળવવામાં આવનાર છે.

job

ઈચ્છુક ઉમેદવાર https://appost.in/gdsonline પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરતા પહેલાં તમારે આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, રજિસ્ટ્રેશન કર્યા બાદ ફી ચૂકવવી પડશે. ફી ચૂકવ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકશો. ખાસ ધ્યાન રહે કે અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ના રહી જાય. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2021 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પણ 20 જાન્યુઆરી 2021 છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની પસંદગીની પાંચ પોસ્ટ ઑફિસ સિલેક્ટ કરવાની રહેશે, જ્યાં મેરિટ પ્રમાણે તમારી નિમણૂંક કરવામાં આવશે.

જિલ્લા પ્રમાણે જગ્યાઓ

  • અમદાવાદ = 51
  • બનાસકાંઠા = 102
  • ગાંધીનગર = 123
  • મહેસાણા = 60
  • પાટણ = 75
  • સાબરકાંઠા = 106
  • કચ્છ = 83
  • અમરેલી = 80
  • ભાવનગર = 77
  • જામનગર = 40
  • જુનાગઠ = 35
  • રાજકોટ = 60
  • આણંદ = 60
  • સુરેન્દ્રનગર = 90

ફ્રોમ ભરવા માટેના ડોક્યુમેન્ટ

  • ધોરણ: ૧૦ ની માર્કસીટ
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર LC
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • વિકલાંગ હોય તો તેનું પ્રમાણ પત્ર

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X