IBPS RRB Clerk prelims result 2021નું પરિણામ જાહેર થશે, જાહેર થશે, કેવી
ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) આજે સાંજે પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) માટેની કારકુન પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. IBPS RRB ક્લાર્ક અથવા ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક) પરીક્ષા 14 ઓગસ્ટના રોજ યોજાઈ હતી.
IBPS RRB ક્લાર્ક પરિણામ 2021 : ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) આજે સાંજે પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) માટેની કારકુન પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. IBPS RRB ક્લાર્ક અથવા ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક) પરીક્ષા 14 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. પરિણામ ibps.in પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. IBPSએ દેશભરના વિવિધ કેન્દ્રો પર ઓનલાઈન મોડમાં ભરતી પરીક્ષા લીધી હતી. પ્રથમ શિફ્ટમાં પરીક્ષા આપનાર ઉમેદવારોએ પેપરને સરળ ગણાવ્યું હતું.

IBPS RRB ક્લાર્ક પ્રિલિમ પરીક્ષામાં કુલ 80 પ્રશ્નો 45 મિનિટના સંયુક્ત સમય સાથે પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, IBPS RRB ક્લાર્ક પ્રિલિમ શિફ્ટ 1 માં તમામ વિભાગો અગાઉના વર્ષોની સરખામણીમાં સરળ હતા. માત્રાત્મક અભિગમ વિભાગ ગણતરીનો હતો, પરંતુ પ્રશ્નો ઉકેલવા માટે સરળ હતા.
IBPS RRB Clerk prelims result 2021 : કેવી રીતે ચેક કરશો
Step 1 : IBPS ની ઓફિશિયલ વેબસાઇટ - ibps.in ની વિઝિટ કરો
Step 2 : હોમપેજ પરની લિંક પર ક્લિક કરો- "IBPS RRB Clerk result"
Step 3 : તમે જે પોસ્ટ માટે અરજી કરી હતી તેની લિંક પર ક્લિક કરો
Step 4 : નવી વિંડો પર, લોગ ઇન આડી અને પાસવર્લ્ડ દાખલ કરો
Step 5 : કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ કરો
Step 6 : તમારું પરિણામ સ્ક્રીન પર તમે જોઇ શકો છો
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની એક પ્રમાણિત નકલ પોતાની પાસે સાચવીને રાખો.












Click it and Unblock the Notifications
