For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NALCO Recruitment 2020: નોલ્કોમાં ભરતીની જાહેરાત, આવી રીતે અપ્લાય કરો

NALCO Recruitment 2020: નોલ્કોમાં ભરતીની જાહેરાત, આવી રીતે અપ્લાય કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નેશનલ એલ્યુમીનિયમ કંપની લિમિટેડે ગ્રેજ્યુએટ એન્જીનિયર્સની ભરતી માટે પોતાની સત્તવાર વેબસાઈટ પર જાહેરાત આફી છે. આ ભરતી ગેટ 2020 દ્વારા કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો નાલ્કો ભરતી 2020 માટે ગેટની સત્તાવાર વેબસાઈટnalcoindia.com પર જઈ અરજી કરી શકે છે. 20 માર્ચથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2020 (સાંજના 5.30 વાગ્યા સુધી) છે.

job
  • પોસ્ટનું નામ- ગ્રેજ્યુએટ એન્જીનિયર ટ્રેની(જીટીઈ)
  • સંગઠન- નેશનલ એલ્યુમીનિયમ કંપની લિમિટેડ (નાલ્કો)
  • શૈક્ષિક યોગ્યતા- બીઈ-બીટેક મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રૂમેટેંશન, કેમિકલ, ધાતુકર્મ, સિવિલ અને માઈનિંગ એન્જીનિયરિંગ
  • અનુભવ- ફ્રેશર પણ અરજી કરી શકે છે.
  • નોકરીનું સ્થળ- ઓરિસ્સા, ભુવનેશ્વર
  • પગાર- 40,000થી 1,40,000 રૂપિયા પ્રતિ માસ.
  • ઉદ્યોગ- એલ્યૂમીનિયમ

પદનું વિવરણ
કુલ પદ- 120
સિવિલ- 05
મેકેનિકલ- 45
કેમિકલ- 9
ધાતુકર્મ- 13
માઈનિંગ- 04
ઈલેક્ટ્રિકલ- 09
ઈન્સટ્રૂમેંટેશન- 15

યોગ્યતાના માપદંડ શું છે?

આ પદો પર અરજી કરનાર ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય/સંસ્થાનથી મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સટ્રૂમેંટેન, કેમિકલ, ધાતુકર્મ, સિવિલ અને માઈનિંગ એન્જીનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર મર્યાદા શું છે?

મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી ગેટ 2020 સ્કોરના માધ્યમથી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરશો?

ઉમેદવારો 20 માર્ચથી 9 એપ્રિલ 2020 સુધી નાલ્કોની સત્તાવાર વેબસાઈટ nalcoindia.com પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.

દરેક પ્રકારની ભરતીની અપડેટ મેળવવા માટે અહીં ક્લીક કરો...

બેંક ઓફ બરોડામાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રીયા શરૂ, જલ્દી કરો અરજીબેંક ઓફ બરોડામાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રીયા શરૂ, જલ્દી કરો અરજી

English summary
NALCO Recruitment 2020 Notification issued apply online details here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X