RBI Recruitment 2020: રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનો મોકો, આવી રીતે અરજી કરો
RBI Recruitment 2020: રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનો મોકો, આવી રીતે અરજી કરો
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે કેટલાય પદો માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે 2020 છે. એટલે કે આ તારીખ બાદ કોઈ અરજી નહિ કરી શકે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી ડેટા એનાલિસ્ટ, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટિવ અને કંસલ્ટેન્ટ સહિત કેટલાય પદ ભરવામાં આવશે. કુલ પદોની સંખ્યા 39 છે. આ પદો પર જે ઉમેદવાર અરજી કરવા માંગે છે, તેમણે પહેલા આરબીઆઈના રિક્રૂટમેન્ટ પોર્ટલ opportunities.rbi.org.in પર જવું પડશે.

અહીં અરજી કરવા માટે લિંક જોવા મળશે, જેના પર ક્લિક રી અરજી કરવી પડશે. અરજી કરવાનું ડાયરેક્ટ લિંક આ સમાચારની નીચે પણ આપવામાં આવી છે. અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 22 ઓગસ્ટ 2020 હતી. જેને વધારી 5 સપ્ટેમ્બર કરી દેવામાં આવ્યું છે. તારીખ વધારવા સંબંધિત નોટિસ પણ સમાચારમાં નીચે આપવામાં આવી છે. એટલે કે 5 સપ્ટેમ્બર સુધી અહીં રજિસ્ટ્રેશન અને અરજી કરી શકો છો, આ લિંકથી જ ઓનલાઈન ફોર્મમાં સુધારો, પ્રિંટિંગ અને અરજી ફીની ચૂકવણી પણ કરી શકો છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચી લે, જે તમને વેબસાઈટ પર જ મળી જશે. જેમાં તમારી શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર મર્યાદા સહિતની બધી જ જરૂરી જાણકારી મળી જશે. જાહેરાતની ડાયરેક્ટ લિંક પણ આ સમાચારની નીચે આપવામાં આવી છે. વધુ જાણકારી માટે રિક્રૂટમેન્ટ વાળા પોર્ટલની મુલાકાત લો.
- અરજી પ્રક્રિયાની વિસ્તૃત જાણકારી માટે અહીં ક્લિક કરો
- ભરતીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજીકરવા માટે અહીં ક્લિક કરો
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
