For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક પીઓ માટે એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક પીઓ માટે એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં POની ભરતી પરીક્ષા માટે એસબીઆઈની ભરતી સેલે પ્રવેશ પત્ર જાહેર કરી દીધા છે. ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર એસબીઆઈ કરિયરની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન પ્રારંભિક પરીક્ષા માટે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી પ્રિંટ કાઢી શકે છે. જણાવી દઈએ કે એસબીઆઈ પીઓ ભરતી પરીક્ષાનું આયોજન આગલા અઠવાડિયે કરવામાં આવશે.

sbi

એસબીઆઈ પીઓના પદો પર ભરતી માટે થતી પ્રારંભિક પરીક્ષા ઑનલાઈન આયોજિત કરવામાં આવશે. બેંક 31 ડિસેમ્બર 2020 અને 2,4 જાન્યુઆરી 2021ના રોજ પ્રારંભિક પરીક્ષા આયોજિત કરશે. જણાવી દઈએ કે 2000થી વધુ ખાલી જગ્યા માટે SBI PO પરીક્ષા આયોજનું કરી રહી છે. એસબીઆઈ પીઓ પ્રારંભિક 2020ના એડમિટ કાર્ડ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં બેંકની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષાના પરિણામ જાન્યુઆરી 2021ના ત્રીજા અઠવાડિયામાં ઘોષિત થનાર છે. જેમાં ઉતીર્ણ થનાર ઉમેદવાર આગળની પ્રક્રિયા માટે સિલેક્ટ થશે.

અહીંથી ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • સૌથી પહેલાં ભરતી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈ કરિયર ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ એસબીઆઈ પ્રોબેશનરી ઑપિસર ઓનલાઈન પ્રારંભિક પરીક્ષા એડમિટ કાર્ડ જાહેરાત પર ક્લિક કરો.
  • અહીં તમને એક લૉગઈન પેજ મળશે.
  • ઉમેદવારોએ પોતાનો રજિસ્ટ્રેસન નંબર, રોલ નંબર, પાસવર્ડ અને જન્મ તારીખ નાખવાની રહેશે.
  • જે બાદ એડમિટ કાર્ડ તમારી સામે આવી જશે અને ભવિષ્ય માટે તમે આ પ્રિંટ કે ડાઉનલોડ કરી શકો છો.
English summary
SBI releases Admit card for probationary officer exam 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X