જોક્સ: અમદાવાદ શહેરમાં રહેતો બકો....

જો કોઇ તમને વોટ્સ અપ લગ્નનું કાર્ડ મોકલાવે તો
.
.
.
તેની લગ્નની ભેટ પણ વોટ્સઅપ પર જ આપવી
જનહિતમાં જાહેર
---------------
શ્રી ભગવાન બોલ્યા : હે પ્રશ્નનિધિ ... દિયોર..તારું થોબડું જોઈન મનઅ લાગઅ છઅ કે પાશી કોઈ શમશ્યા આઈ છઅ..
શ્રી અર્જુન બોલ્યા: હે કૃપાનિઢાન .. આપનું કથન અટ્યંટ ટાર્કિક છે..
શ્રી ભગવાન : અરે હું... આ કેશ્ચનબેંકથીન મનઅ બચાય....
શ્રી અર્જુન: અરે હું???? મીન્સ પ્રભુ ???
શ્રી ભગવાન: મીન્સ એમ કે.. મું જ ભગવોન છું એટલે મું હે ભગવાન..તો ચ્યમનો કહી હકુ ??એટલે હે મંદબુદ્ધિ ..મું એમ બોલ્યો કે "અરે મું..આ કોશ્ચનબેંકથીન મનઅ બચાય.."
શ્રી અર્જુન : ઢન્ય ગોવર્ઢનઢારી ઢન્ય ...

jokes
------------
બકા - બકુડી ના લગ્ન

અમદાવાદ શહેરમાં રહેતો બકો એના ગામ હુરટ જાય છે તો બકાના ઘરના છોકરી જોવાનું ગોઠવે છે, છોકરીનું નામ છે બકુડી
બન્ને વચ્ચે વાત ચિતના અંશ રજૂ કરુ છુ. :-
બકો :- કેટલી ચોપડી ફાડેલી છે જે એમ પુછુ.
બકુડી :- આઠ ફાડેલી છે
બકો :- તો અગાડી કેમ ની ભણી?
બકુડી :-કાંઠી લાવીને ભણે જે ? ઘેરેઠી ઈસ્કોલ બો ડુર ઉતી તો ડોહાએ ઠડાટીને ના કેહ્યુ કે કેઠ્ઠે નઠી જવાનું..
બકો :- હારુ.. કંઈ બનાવતા આવડે કે?
બકુડી :- આવડતું જ છે તો..જુવારના રોટલા ને ઉંઢિયુ હો ફક્કડ બનાવતી છે મેં.
બકો :- હાકબાક બનાવતા હીખવાડેલું કે ની
બકુડી:- એ હો આવડતું છે
બકો :- કયા આવડતા છે કેહ જોમ.
બકુડી :બટાકા કોબો ફુલાવર તૂરીયા પાતરા ..બઢેબઢું આવડતું છે ..પડી કે હમજ?
બકો: ? હુરન આવડે કે?
બકુડી :- એ હો..
બકો :- કોરુ કે રહાવારુ
બકુડી :-તારી જાતનો, તારુ નખ્ખોડ જાય .કેડુનો લોહી પી ગેઈલો છે તે મે એમ કેહમ કે પોરી જોવા આઈવો છે કે કામવારી હોઢટો છે?જે બનાવતી છે તે..હમને કેહું એ..એક જો ઓઝટ મારી મુકા ને તો મોંઢુ હોજીને હનુમાનજી ઠઈ જહે કેહી ડેઉં છે મેં..ની જોયા હોય તે મોટા શાઉકારના રઈસજાડા..ટાપીમાં મોંઢુ ઢોઈ આવ એમ કેહ્મ ..
ઉઠ ને હમને ને હમને ચાલતી પકડ જોમ ....
બકો ગાયબ છે, હજી મલ્યો નથી ! ! !

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X