જોક્સ: બાપુ બહાર લડવા જતા હતા

બાપુ બહાર લડવા જતા હતા.
બા- જ્યારે રાજા લડવા જાયને ત્યારે લાલ રંગના કપડા પહેરીને જાય.
બાપુ- કેમ લાલ રંગના કપડા પહેરીને જતા??
બા- કારણ કે લોહી નીકળે તો દુશ્મનને ખબર ના પડે એટલે..
બાપુ- એમ, તો એક કામ કર, મારા માટે પીળા રંગનો લેંધો કાઢી આપ!!!
--------
ચેલો- ગુરુજી પ્રેમ શું છે?
ગુરુજી- સમર્પણ
ચેલો- અને વિવાહ???
ગુરુ- આત્મસમર્પણ!

jokes
----------
સ્વીચ બંધ કરતી વખતે અવાજ આવે કે
"હું છું"
.
.
.
.
તો સમજવું કે તે સ્વિચ લેટ્રિનની છે.
----------
નોકરાણી- દીદી, ગજબ થઇ ગયું...પડોશની ત્રણ સ્ત્રીઓ તમારી સાસુની ઢોર માર મારી રહી છે!!!
તે પોતાની નોકરાણી સાથે ચાલીને બાલ્કની સુધી આવી અને ચુપચાપ તમાશો જોવા લાગી.
નોકરાણી- મેડમ તમે મદદ કરવા નહીં જાવ???
મેડમ- ના ના...આ ત્રણ કાફી છે તેના માટે...!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X