જોક્સ: પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો

પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો
વાહ!
વાહ!
વાહ!
પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો....
.
.
.
પત્નીએ જોઇ લીધો અને સીધો આઇસીયુમાં હોશ આવ્યો...
-----
પત્ની- તમે મને એવી કોઇ બે વાતો કહો જેમાંથી એક વાત સાંભળીને હું ખુશ થવું અને બીજી વાત સાંભળીને મને ગુસ્સો આવે...
પતિ-
1. તું મારી જિંદગી છે...
2. ધિક્કાર છે આવી જિંદગી ઉપર...!

jokes
----
પીંકીં- આ ઘરડી કાકી મારું લોહી પી ગઇ!
ટીના- કેમ શું થયુ?
પીંકી- અરે જ્યારે પણ કોઇના લગ્ન થાય મારા ગાલ ખેંચીને કહે હવે તો તારો વારો!
ટીના- એમ!
પીંકીં- પણ મેં તેને હવે સીધી કરી દીધી છે.
ટીના- એમ! તે કેવી રીતે?
પીંકીં- હવે જ્યારે પણ કોઇની મોત થાય છે ત્યારે હું તેના ગાલ ખેંચીની કહું છે કાકી હવે તમારો વારો...
-----------
શિક્ષક- તું કેટલા વર્ષનો છે?
ચિંટૂ- રજિસ્ટરમાં જોઇ લો!
શિક્ષક- ક્યાં નો છે તું?
ચિંટૂ- સ્કૂલ રેકોર્ડમાં જોઇ લો!
શિક્ષક- સૌથી વધુ પ્રેમ કોના થી કરે છે, મમ્મી કે પપ્પા?
ચિંટૂ- મારા દિલને પૂછી લો?
શિક્ષક- ક્યાં છે તારું દિલ?
ચિંટૂ- તમારી છોકરીને પૂછી લો..!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X