અત્યાર સુધીનો ખતરનાક જોક્સ
શિક્ષક- ચંદ્ર પર પહેલી વાર કોણે પગ મૂક્યો હતો?
પપ્પુ- નીલ આર્મસ્ટ્રોંગે
શિક્ષક- અને બીજો પગ કોણે મૂક્યો હતો?
પપ્પુ- બીજો પણ તેને જ મૂક્યો હશેને...કંઇ ચંદ્ર પર લંગડી રમવા થોડી ગયો હતો...
-------
ડોક્ટર- તમારે રોજ કસરત કરવી જોઇએ
દર્દી- સાહેબ કરું છું ને રોજ ફૂટબોલ, ક્રિકેટ રમુ છું
ડોક્ટર (અચરજ સાથે)- એમ! કેટલા કલાક રમો છો?
દર્દી- સાહેબ, મોબાઇલમાં બેટરી રહે ત્યાં સુધી...
ડોક્ટર બેભાન

ટીચર- પાણીમાં રહેતા પાંચ જીવોના નામ કહો??
પપ્પુ- દેડકો
ટીચર- વેરી ગુડ, બીજા?
પપ્પુ- માં દેડકી
બાપ દેકડો
બેન દેડકી
અને ભાઇ દેડકો....થઇ ગયા પાંચ
----
અત્યાર સુધીનો ખતરનાક જોક્સ
ઘરનો ફોન વાગ્યો ટ્રીંગ..ટ્રીંગ....ટ્રીંગ...
આંટી -હેલ્લો...
છોકરો- આંટી, પાયલ છે??
આંટી- હા બેટા બન્ને પગમાં પાયલ છે!!
-------
એક ઘડિયાળ રિપેર કરનારાએ તેની પ્રેમીકાને પ્રેમ પત્રમાં લખ્યું
મને હંમેશા 13:07 દિયા, તુ ભી મેરા 7:02, હમ 2:09 કો હંમેશા 1:07 રહેના ચાહિયે. મુઝે છોડને કી ગલતી 2:12 મત કરના.
-------
એક મંદિરની બહાર નોટિસ પર લખ્યું હતું
તમારી વાઇફને સાચવીને રાખજો. જો તે ભીડમાં ખોવાઇ જાય તે તે ભ્રમમાં ના રહેતા કે ભગવાને તમારી સાંભળી લીધી છે....












Click it and Unblock the Notifications
