જોક્સ: એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરવા ગયા
બાપુની ડેલીએ ભિખારી જમવા બેઠો.
બાપુ- શું કરે છે?
ભિખારી- જમું છું
બાપુ- રોટલી કેમ કોરી ખાય છે? લાવ ઘી લગાવી દઉં
ભિખારી- રહેવા દો, કાલે શાક ગરમ કરવા દીધું હતું, હજી સુધી આવ્યું નથી.
-------
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરવા ગયા.
ઓફિસર- નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ- હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું. ફાટેલી હોય કે નવી તારે શું??

બકો મુંબઇમાં છોકરી જોવા ગયો
છોકરી- તમે શું કરો છો?
બકો- ગ્રીન વૂડ સ્ટીકનું બિજનેસ છે મારે
છોકરી- એટલે? થોડું ડિટેલમાં કહોને...
બકો- દાંતણ વેંચુ છું.
-----
કોર્ટમાં હીટ એન્ડ રન કેસની સુનવણી ચાલી રહી હતી
જજ: શું સબૂત છે કે તું ગાડી ધીમે ચલાવી રહ્યો હતો ?
આરોપી : સાહેબ, હું મારી વાઇફને મારી સાસરીથી લેવા જઇ રહ્યો હતો.
જજ : છોડી દો તેને, તે નિર્દોષ છે.
---------
એક પંચાયતના ઉમેદવારનું સોલ્ગાન
મોદીજીની તો ખાલી લહેર હતી
.
.
.
મારી તો લૂ ચાલશે લૂ....
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
