જોક્સ : બાયફ્રેન્ડ- મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે?

બાયફ્રેન્ડ- મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે?
ગર્લફ્રેન્ડ - એમ તો કહે, હાલ મારા પપ્પા ક્યાં છે???

----------

એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.
ભિખારી- મેડમ, પાંચ રૂપિયા આપો ને!!
મેડમ- તું તો ભિખારી જેવો લાગતો નથી??
ભિખારી- તો તું પણ ક્યાં મેડમ જેવા લાગો છો??

---------

jokes

ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???
પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!
ચિંટૂ- ઉઠાવ્યો....કોનો??
પિંટૂ- ગર્લફ્રેન્ડનો, રોજ કહેતી તમે મારો ફોન નથી ઉઠાવતા આજે મોકો જોઇ લઇ જ લીધો મેં...!!!

---------------

બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો. મને લાગે છે કે હવે આપણા લગ્ન નહીં થાય!!!
ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું.. પપ્પાને મળ્યો હતો??
બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીં તારી બહેનની મળ્યો હતો....માટે....!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X