જોક્સ:એક છોકરીએ, છોકરાને શરમતા કહ્યું “આઇ લવ યુ!"

Posted By:
Subscribe to Oneindia News

પત્ની: તમે મને કેટલો પ્રેમ કરો છો
ઇન્કમ ટેક્સ ઓફિસર પતિ- 85 ટકા
પત્ની- હૈ...85 ટકા...કેમ 100 ટકા નહીં
પતિ- 15 ટકા સર્વિસ ટેક્સ ના લાગે!!


--------------

કનુ- આજે મારા પપ્પાએ મને નવો ફોન લાઇ આપ્યો
મનુ- કયો ફોન છે
કનુ - લાવરીશ
મનુ- અરે ડોબા! લાવારીશ અને લાવા આઇરીશ નામ રાખ્યા છે!!!

jokes

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા
પત્ની તૈયાર થઇને આવી અને પતિને પૂછ્યું કેવી લાગું છે?
પતિ એકદમ પ્રિયંકા ચોપડા જેવી
પત્ની ખુશ થઇને: એમ ડોન વાળી પ્રિયંકા જેવી કે ક્રિશ વાળી???
પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!

------------------

"પુરુષો નહીં બદલાય"
એક છોકરીએ બસ સ્ટોપ પર ઊભેલા એક છોકરાને શરમતા કહ્યું "મને તમે બહુ ગમો છો!!."
છોકરો- આ પ્રેમ બ્રેમની વાતો રહેવા દો...ભણવામાં મન લગાવો...ને તેમાં મન ન લાગતું હોય તો આ ચિઠ્ઠીમાં લખેલા મંત્ર રોજ સવાર સાંજ વાંચો.
છોકરાના ગયા પછી છોકરીએ ચિઠ્ઠી વાંચી જેમાં લખ્યું હતું.
"અરે ગાંડી મરાવશે કે શું...પાછળ મારી પત્ની ઊભી છે. આ મારો ફોન નંબર છે સેવ કરી લે અને હા આઇ લવ યુ ટુ"

----------------------

હવે તો કમાવવું પણ નથી ગમતું.....જ્યાં થોડા પૈસા જમા થાય છે ત્યાં અવાજ આવે છે...
.
.
.
.
મેરે પ્યારે દેશવાસીઓ...!!!

English summary
Read here, funny Gujarati jokes on demonetisation and husband and wife
Please Wait while comments are loading...