જોક્સ : અબ્દુલ- તલાક - તલાક - તલાક

Posted By:
Subscribe to Oneindia News

અબ્દુલ- તલાક - તલાક - તલાક
નગ્મા- યોગી- યોગી- યોગી
અબ્દુલ- મજાક- મજાક -મજાક
-------------

જો તમે તમારા પિતાજીનું નથી સાંભળતા તો, તમે અખિલેશ યાદવ છો... . .
તમે તમારી મમ્મીનું જ સાંભળો છો તો, રાહુલ ગાંધી છો... . .
તમે કોઇનું નથી સાંભળતા તો, નરેન્દ્ર મોદી છો...
અને જો તમારું કોઇ નથી સાંભળતું તો, તમે કેજરીવાલ છો...

jokes

એક સ્ત્રી બીજી સ્ત્રીના કાનમાં ઘુસપુસ કરે એને શુ કહેવાય?
.
.
.
ડેટા ટ્રાન્સફર

-------------

પ્રેમ કરતાં પણ પૈસો વધુ મહત્વનો છે.
કોઈ દિ' સાંભળ્યું છે...
છોકરીઓને સપનામાં "મજૂર" દેખાણો....??
.
.
.
રાજકુમાર જ દેખાય.

Read also: જોક્સ : જ્યારે સમગ્ર રસાયણ શાસ્ત્ર હચમચી ગયું!

દરેક સફળ માણસની પાછળ એક મહિલા હોય છે
અને જો એકથી વધુ મહિલા હોય તો
.
.
.
તે સફળ માણસની કહાની સાવધાન ઇન્ડિયામાં જોવા મળે છે!!!!

English summary
Read here few funny Gujarati Jokes on Yogi Adityanath
Please Wait while comments are loading...