For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણવી જાટ સ્પેશ્યલ જોક્સ

|
Google Oneindia Gujarati News

મલિંગા :- મમ્મી, હું વાળ કપાવા જઉં છું
માં :-જા પણ વળતા તારા કાપેલા વાળ લેતા આવજો
મલિંગા :- કેમ?
માં :-વાસણ માંજવાના કામમાં આવશે.
----------
જીવનની સૌથી દુખી અને ખરાબ ક્ષણ
.
.
જ્યારે તમે સમગ્ર પ્રશ્નપત્રમાં ખાલી 3 વસ્તુઓ જ આવડતી હોય
તમારું નામ:
રોલ નંબર:
આજની તારીખ:
---------

jokes
હરિયાણવી જાટ સ્પેશ્યલ
જજ- રે જાટ, તૂ તીસરી બાર કોર્ટમે આયા, તને શર્મ કોની આતી?
જાટે - અબે તૂં તો રોજ આવે હૈ તો તને તો શરમ સે ડૂબ મરના ચાહિયે
----------
હજાર (જાટથી)- તાઉ બાલ છોટે કરેને હૈ ક્યા?
જાટ- તું બડે કર શકતા હૈ તો કર!!!
---
ગ્રાહક- ભાઇ તેરી ભેંસ તો એક આંખે કાણી છે તો પણ તું 25 હજાર માંગે છે.
ખેડૂત : તમારે ભેંસ તમને દૂધ નીકાળવા માટે જોઇએ છે કે આંખ મટ્ટકા કરવા માટે.
English summary
funny and interesting jokes that you would like
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X