જોક્સ: ગાંધી બાપુને ખાલી મારી એક જ વિનંતી છે કે...

ગુલાબી ઠંડકે દસ્તક આપી છે
પણ જ્યાં સુધી યુગપુરુષ અરવિંદ કેજરીવાલ
.
.
.
તેમના ગળે મફલર નથી બાંધતા આ વાતની પૃષ્ટિ નહીં કરાય...લિ. હવામાન વિભાગ

---------

મા તેના પુત્રને મારી રહી હતી.
પિતા- કેમ મારી રહી છે રાજૂને???
માં- સ્કૂલમાં જન્માષ્ઠમીની ઉજવણી પર "રાધા" પર નિબંધ લખવાનો હતો.
બાપ- તો??
માં- તો તેણે...
.
.
.
.
રાધે માં પર નિબંધ લખી દીધો.

joke

છોકરી બસમાં ઊભો હતો અચાનક બ્રેક લાગી અને તે છોકરી પર પડ્યો
છોકરી- નલાયક ....શું કરે છે તું???
.
.
.
છોકરી- ડિપ્લોમા અને તમે???

-------

ગાંધી બાપુને ખાલી મારી એક જ વિનંતી છે કે...
.
.
.
.
.
બાપુ, "કુછ દિન તો ગુજરો મેરે પોકેટ મેં"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X