Jokes: લાગે છે આ વરસાદ પણ જીયો વાપરે છે!
ગુજરાતીમાં વાંચો વરસાદ પર લખાયેલી કેટલીક રમૂજી લાઇન અને જોક્સ. હસી હસીને લોટ થવા વાંચો આ ગુજરાતી જોક્સ.
લાગે છે
આ વરસાદ પણ જીયો વાપરે છે
રોજ 1 જીબી વરસે છે અને
એય પાછો 4જીની સ્પીડથી....
-------
અરે કોઇએ મેધરાજને કહ્યું છે કે શું?
ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા
અને
કુછ દિન તો ગુજારો ગુજરાતમાં...એટલે જ પાછા નથી જતા!!!

વરસાદને અનુલક્ષીને કોઇએ ભજીયાંના ફોટા મૂકવા નહીં
.
.
.
રૂબરૂ આપી જવા
---------
રોડ હેમા માલીનીના ગાલ જેવા લાગતા હોય ત્યારે નેતાઓ રોડ શો કરે અને
.
.
.
વરસાદ બાદ જ્યારે ઓમ પુરીના ગાલ જેવા થઇ જાય ત્યારે હવાઇ શો કરે છે!!...
--------
જાવ રે વરસાદ
ઘેબરીયો પરસાદ
ભીની થઇ ગઇ રોટલી
ને મોંઘું થઇ ગયું શાક!!!
------------
અહીં જાંગીયા સુકાતા નથી અને હવામાન વિભાગ
.
.
.
આગાહી પર આગાહી આપે છે












Click it and Unblock the Notifications
