જોક્સ: દેવ લોકમાં પણ બધા દેવોએ મીટીંગ કરી

Posted By:
Subscribe to Oneindia News

દેવ લોકમાં પણ બધા દેવોએ મીટીંગ કરી.
.
.
જે લોકો મંદીરમાં 500-1000 ની નોટો મુકે એમની બાધા-માનતાઓ હાલ સાઈડ પર રાખવી...!!!!
----------------
પીઝા સેન્ટરમાં એક ગ્રાહકનો ફોન આવ્યો
ગ્રાહક- એક સ્મોલ પિઝા વિથ એક્સટ્રા ચીઝ.
દુકાનદાર- સ્યોર સર, એડ્રેસ..!!!
ગ્રાહક- પીતમપુરા સ્ટેટ બેંકની લાઇનમાં, 22મો નંબર...ગ્રીન ચેક્સ શર્ટ વાળો....

jokes

પત્નીની નવી ફરમાઇશ
કાં તો પોતે પૈસા લેવા એટીએમ જાવ કાં તો મને 10-12 સાડીઓ ખરીદી આપો. બેંકની લાઇનમાં તે જ સેમ સાડીમાં હું નહીં જઉં!!!
-----------------
ઇતિહાસ સાક્ષી છે
હંમેશા જવાનીનો સોળમું વર્ષ તોફાની રહે છે
.
.
.
ખાસ નોંધ- હાલ વર્ષ 2000 નું પણ સોળમું વર્ષ ચાલી રહ્યું છે...!!!
---------
જો આ ઠંડીમાં સવારે એલાર્મ મૂકવા છતાં આંખો ના ખુલે તો ખાલી આટલું કરો...
.
.
.
રિંગ નોટ બદલી આ કરી દો...
"મેરે પ્યારે દેશવાસીઓ...." આંખો ફટ દઇ ખૂલી જશે!!!

English summary
Read here, funny Gujarati jokes on demonetisation.
Please Wait while comments are loading...