જોક્સ: એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યો
એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યો
તેને ખબર કે તેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલો. તેણે દરવાજો ખખડાવ્યો.
પત્ની- કોણ છે?
દારૂડિયો- હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાયો છું.
પત્નીએ દરવાજો ખોલી પૂછ્યું- ફૂલ ક્યાં છે?
દારૂડિયો પતિ- સુંદર પત્ની ક્યાં છે???
-----
મમ્મી- ચિંટૂ, બેટા આજનું પેપર કેવું હતું?
ચિંટૂ- મમ્મી... એક દમ પતળું, સફેદ રંગનું હતું....!!!!

બોસ- મારા માટે અરીસો લઇ આવ, જેથી તેમાં હું મારું મોઢું જોઇ શકું.
સંતા- સર ના મળ્યો. બધા જ અરીસામાં મારો જ ચહેરો દેખાતો હતો.
--------
માણસનું મગજ 24 કલાક કામ કરે છે. ખાલી બે સંજોગોમાં તે કામ કરતું બંધ થાય છે
1. પરીક્ષા વખતે
2. પત્નીની પસંદગી કરતી વખતે...












Click it and Unblock the Notifications
