Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો
Gujarati Jokes: ભાભીએ પૂછ્યું, દેવરના રૂમમાંથી અવાજ કેમ નથી આવતો
Gujarati Joekes: દેવરની સુહગરાતની રાતમાં જ્યારે ભાભીએ દેવરના રૂમમાં લગાવ્યો કાન, સન્નાટો જણાતાં પતિને પૂછ્યું, અંદરથી કંઇ અવાજ કેમ નથી આવતો...
ઘરે જાન પાછી ફરી પછી બધા તો થાકી પાકીને ઊંઘી ગયા પરંતુ વરરાજાની ભાભી જાગતી રહી..
બધા ઊંઘી ગયા ત્યારે દેવરને દુલ્હનના રૂમમાં મોકલીને નવયુગલ શું વાત કરી રહ્યાં છે તે જાણવા ભાભીએ દિવાલમાં કાન લગાવ્યો.
મોડી રાત સુધી કંઇ અવાજ ના આવતાં તેણે પતિને પૂછ્યું- કંઇ અવાજ કેમ નથઈ આવતો?
પતિ- મેં રાતે ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી...

બંટીના લગ્ન...
પપ્પૂ- તેં તારા લગ્ન કેમ તોડી નાખ્યા...
બંટીઃ- અરે યાર, એનો કોઇ બૉયફ્રેન્ડ હતો.
પપ્પૂ- તો?
બંટી- જે આજસુધી કોઇની ના થઇ શકી એ મારી શું થવાની...
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
