જોક્સ: પાણી બચાવવા માટે કેજરીવાલનું નવું ફરમાન...
ગામમાં વિદેશી ભુરીયા આવ્યો. તેણે દરવાજે લીબું મરચા લટકતા જોઇને પૂછ્યું...
વિદેશી- What is this??
બકો- એન્ટી વાયરસ, મેડ ઇન ઇન્ડિયા!!!
---------
એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.
"મકાન ભાડે આપવાનું છે, બાળકો વાળાએ સંપર્ક ના કરવો"
તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનો દરવાજો ખખડાવીને પૂછ્યું...
ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??
મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!

પાણી બચાવવા માટે કેજરીવાલનું નવું ફરમાન
સોમ, બુધ, શુક્ર ભાઇઓ નાહશે.
મંગળ, ગુરુ, શની બહેનો
અને બાળકો ફક્ત રવિવારે!!
-------
બકાની શાયરી
કોઇ કામ નાનું નથી હોતું મેરે દોસ્ત...
કોઇ લોખંડ ઠોકીને ટાટા બની ગયું
તો કોઇ જુતાનું કામ કરીને બાટા બની ગયું!!!












Click it and Unblock the Notifications
