જોક્સ: ઓડીનો સીઇઓ એક ગુજરાતીને...

ઓડીનો સીઇઓ એક ગુજરાતીને તેમની ગાડીઓ આટલી મોંધી કેમ છે તે સમજાવતો હતો...
સીઇઓ- "અમારી કારમાં 12 એરબેગ, સેફ્ટી કંટ્રોલ, સેફ્ટી સેન્સર અને સેફ્ટી પાર્કીંગ અસિસ્ટન્ટ અને સેફ...
ગુજરાતી - એ ભાઇ... સેફ્ટીનું તો તું રહેવા દે...અમારા તો ડેસબોર્ડ પર જ માં ખોડિયાર ને ગણપતિ બાપ્પા બિરાજેલા હોય છે...અને હનુમાનજી રેર વ્યૂ મિરર પર... અને બમ્પર પર હોય છે લીંબુ મરચાં... અને સ્ટ્રેરિંગમાં માતાજીની લાલ ચૂંદડીએ લગાડેલી હોય છે...સેફ્ટી છોટને સો વાતની એક વાત...ભાવ ઓછો કર...!!!"
-----------
આ પાછી કોણે અફવા ફેલાવી કે આઈપીએલમાં ચેમ્પિયન થાય તો...
સુરયો(રૈના),દીનીયો(કાર્તિક),પવલો(કુમાર & તાંબે),દલો(સ્ટેન),મુકો(મેક્કલમ),બાવ(બ્રાવો),રવજી(જાડેજા) અને આખી રાજકોટની ટીમે હાલીને ચોટીલા જાવાની માનતા રાખી છે...!

jokes
---------
ડોક્ટર- શું ખાધું તું??
યુવાન- મેં... હેમબર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝની સાથે કોર્ન પીઝ્ઝાને કોક...!!
ડોક્ટર- આ ફેસબુક નથી....સાચે સાચું બોલ શું ખાધુ તું???
યુવાન- તુરીયાનું શાકને રોટલો!!!
--------
"એમ્પલોઇ ઓફ ધ યર"
કર્મચારી (બોસથી)- જો આ વખતે તમે મારો પગાર નથી વધાર્યો તો
.
.
.
હું આખા ઓફિસને કહી દઇશ....કે તમે મારો પગાર વધાર્યો છે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X