For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: કહો કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો?

|
Google Oneindia Gujarati News

કર્મચારી- બોસ, મને આતંકવાદીઓએ પકડી લીધો છે. મારા બે હાથ કાપી નાખ્યા છે અને આંખો ફોડી નાખી છે. કિડની પણ નિકાળી લીધી છે.
.
.
.
.
બોસ- જોઇ લે...થાય તો બપોર સુધીમાં ઓફિસ આવી જજે!!
---------
ઓબામા- હેલો મોદીજી શું ચાલી રહ્યું છે ઇન્ડિયામાં?
મોદી- અરે બરાક ભાઇ કેમ છો!...આજે જ તમને યાદ કરતો હતો...કેમ છે મિસેલ ભાભીજી?
ઓબામા- એ તો બધુ બરાબર છે પણ પહેલા એ તો કહો કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો??
મોદી- રોંગ નંબર...!!!

jokes
-------
આજકાલના કૂલ ડૂડ બનીને ફરતા છોકરાઓને શું ખબર કે
.
.
.
અમે તે જમાનાના છોકરાઓ છીએ જ્યારે છોકરીઓ ખાલી સારા હેન્ડરાઇટીંગ જોઇને પસંદ કરી લેતી હતી...
--------
એક માંની રિકવેસ્ટ છે.
પ્લીઝ આ રિકવેસ્ટને એટલી ફોરવર્ડ કરો કે આ મેસેજ તેના પુત્ર સુધી પહોંચી જાય. મેસેજ છે
.
.
.
.
.
દિકરા, ઘરે આવે તો 1 કિલો ડુંગળી લેતો આવજે!!
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X