જોક્સ: બાપુ કાર માટે લોન લેવા ગયા!

બાપુ લગ્ન માં જમવા ગયા. પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી.

.

.

ખાતા નહીં, હાવ મોળું સે!!!

------------------

jokes

બાપુ કાર માટે લોન લેવા ગયા.
બાપુ: મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે?
મેનેજર: કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય!!!

-----------------

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.
બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?
આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં?
બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા!!!
----------

પટેલ અને બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો.

પટેલ: મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ'તું....

બાપુ: ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી'તી...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X