જોક્સ: કાજૂકતરી પર ચાંદીનો વરખ કેમ લગાવાય છે?
પ્રશ્ન- કાજૂકતરી પર ચાંદીનો વરખ કેમ લગાવાય છે?
ચીની- સવાલ જ ખોટો છે!
અમેરિકન- નો કમેન્ટ!
જાપાની- ખબર નહીં, પાસ
ગુજરાતી- ઊંધી છે કે સીધી ખબર પડે માટે!!!

ગર્લફેન્ડ- હું મારું પર્સ ઘરે ભૂલી ગઇ છું. મને 500 રૂપિયાની જરૂર છે!
.
.
.
.
બોયફેન્ડ- કરી દીધી નાની વાત...ગાંડી બસ આટલું જ
.
.
.
લે આ 10 રૂપિયા ઘરે રિક્શા લઇ ઘરે જા અને પર્સ લઇ આવ!!
એક ભિખારીને 100 રૂપિયાની નોટ મળી
ભિખારી પાંચ સ્ટાર હોટલમાં ગયો. ત્યાં ભરપેટ ખાધું. 3000 બિલ આવ્યું
ભિખારી મેનેજરને કહ્યું પૈસા નથી. મેનેજરે તેને પોલિસના હવાલે કરી દીધો
ભિખારી પોલિસને 100 રૂપિયા આપ્યાને છૂટી ગયો
આને કહેવાય - નાણાનું યોગ્ય મેનેજમેન્ટ
ગુજરાતના બંધને મારો સંપૂર્ણ ટેકો છે
.
.
.
.
આપણું પણ 50માં બંધ
બોલો હેપ્પી જન્માષ્ઠમી












Click it and Unblock the Notifications
