જોક્સ: આજનું ગુજરાતી જ્ઞાન

આજનું ગુજરાતી જ્ઞાન
Air Hostess- હવાઇ સુંદર
Teacher - શિક્ષિત સુંદરી
Nurse - દવાઇ સુંદરી
Maid - સફાઇ સુંદરી
અને Wife...
.
.
.
લડાઇ સુંદરી!
------------
સૌથી ફાસ્ટ છે પુનર્જન્મ. કેવી રીતે નીચે વાંચો
પત્ની- ક્યાં મરી ગ્યો??
.
.
.
પતિ- એ આયો!!!

jokes
---------
મોલું એરોપ્લેનમાં ચઢ્યો. એરહોસ્ટેસે તેની સ્માઇલ આપી. મોલુંએ એરહોસ્ટેસને પુછ્યું
મોલું- થત્તી વન્દી!!!
એરહોસ્ટે- What??
મોલું- થત્તી વન્દી!!!
એરહોસ્ટેસને કંઇ સમજાયું નહીં તેણે પાયલોટને બોલાવ્યો.
મોલું- થત્તી વન્દી!!!
પાયલોટ- શું સર???
મોલી- થત્તી વન્દી!! કહી પોતાની ટિકિટ બતાવી
.
.
.
પાયલોટે માંડ માંડ હસવું રોકીને કહ્યું...
.
.
સર, તમારી 31, D સીટ સેન્ટરમાં છે. અહીંથી જાવ!!!
----------
સંતાએ દારૂ પીને ગાડી ચલાવતો હતો તેણે એક વ્યક્તિને અડફેટે લીધો અને તે વ્યક્તિ ત્યાં જ મરી ગયો. જે બાદ લોકો સંતાને મારવા લાગ્યા. તો સંતા બોલ્યો...
.
.
.
.
"અરે જે અથડાયો છે તે તો ચૂપચાપ ત્યાં સૂતો છે અને તમે આયા મારા બેટા નેતા બનવા!!!"
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X