જોક્સ: વાંચો લગ્ન પછી પતિઓ કેવા બદલાય છે....

એરહોસ્ટેસ- સર, શું લેશો??
પંડિત- પૂરી, શાક, લાડુ અને ખીર!
એરહોસ્ટેસ- સર તમે કિંગફિશરના પ્લેનમાં બેઠા છો વિજય માલ્યાના શ્રાધમાં નહીં.
---------------
લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો...
પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!

બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!

ત્રીજા વર્ષે- ખાવાનું તૈયાર છે જ્યારે ખાવું હોય કહી દેજો!

ચોથા વર્ષે- મેં ખાવાનું બનાવ્યું છે, ખાઇ લેજો હું બહાર જાવ છું!!
પાંચમા વર્ષે- હું ખાવાનું નહીં બનાવું, હોટલથી લઇ આવ!
છઠ્ઠા વર્ષે- જ્યારે દેખા ત્યારે ખાવા, ખાવા હજી સવારે તો ખવડાવ્યું હતું!!!!

gujarati jokes
--------
હવે વાંચો લગ્ન પછી પતિઓ કેવા બદલાય છે...

પહેલા વર્ષે- ડાર્લિંગ, સાચવીને, ત્યાં ખાડો છે!

બીજા વર્ષે- અરે યાર દેખી તો લે ત્યાં ખાડો છે!

ત્રીજા વર્ષે- દેખાતું નથી ત્યાં ખાડો છે!

ચોથા વર્ષે- આંધળી છે... ખાડો નથી દેખાતો???

પાંચમા વર્ષે- અરે ત્યાં ક્યાં મરવા જાય છે ખાડો તો અહીંયા છે!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X