જોક્સ: પુરુષો ઉદાર હોય છે અને સ્ત્રીઓ સ્વાર્થી
વોટ્સઅપ પર લખાયેલા આ સ્ટેટ્સ વિષે આપણે શું સમજવું?
જેમ કે પરણિત મહિલાઓ સ્ટેટસ જેમાં લખ્યું હોય "એવેલેબલ" !!!
અરે હદ તો ત્યાં થઇ કે
જ્યારે એક છોકરી તેના સ્ટેટસમાં લખ્યું "હોમ અલોન"
સાલું આને સ્ટેટસ છે કે ઇન્વિટેશન!!!
---------
ચેકમેટ એટલે?
જો તમે તમારી પત્નીને કહો કે તમે આજે એક સ્ત્રી જોઇ હતી જે બિલકુલ તેના જેવી જ દેખાતી હતી
અને તમારી પત્ની પૂછે કે શું તે હોટ હતી?
ત્યારે તમે ના "હા" કહી શકો ના "ના" . જેને કહેવાય ચેકમેટ!!!

પુરુષો ઉદાર હોય છે અને સ્ત્રીઓ સ્વાર્થી
સાબિતી આપું
.
.
.
કોઇ પણ સ્ત્રી કોઇ અજાણ્યા પુરુષને કદી મદદ નહીં કરે....
પણ કોઇ પણ પુરુષ કોઇ અજાણી સ્ત્રીને મદદ કરવા હંમેશા તત્પર રહેશે!!!
---------
એક વ્યક્તિએ તેની પત્નીને સુનામીમાં ખોઇ દીધી
એક રાતે તે પીધેલી હાલમાં દરિયા કિનારે ઊભો હતો
દરિયાના પાણી વારંવાર તેના પગને અડી રહ્યા હતા
ત્યારે તેણે બૂમ મારીને અફાટ દરિયાને કહ્યું
.
.
.
.
"તું ભલે ગમે તેટલી વાર મારા પગે પડે. પણ હું તેને પાછી નહીં લઉં. તારી ભૂલ છે તું જ ભોગવ!!!"












Click it and Unblock the Notifications
