જોક્સ: જ્યારે લાલુજીને ઇન્દ્રે પૂછ્યા ત્રણ સવાલ!
એક વાર ઇન્દ્ર દેવે પૃથ્વીલોક પરથી ત્રણ નેતાઓને બોલાવ્યા. જે તમામ વાતોના સાચા જવાબ આપશે તેને સ્વર્ગમાં જવા મળશે. પછી, ત્રણ નેતાઓની પસંદગી કરવામાં આવી.
1.નરેન્દ્ર મોદી
2.સોનિયા ગાંધી
3. લાલુ પ્રસાદ યાદવ

સોનિયાજી ઉંદરનો સ્પેલિંગ કહો
સોનિયા- RAT
મોદીજી બિલાડીનો સ્પેલિંગ
મોદી- CAT
લાલુજી ચકોસ્લોવાકિયાનો સ્પેલિંગ કહો
લાલુ- ધત્ત...આ બન્નેને ઉંદર,બિલાડીને મને ચકોસ્લોવાકિયા. ઇસ સબ હમ સે ના હોગા ફિર સે પુછીએ!
ઇન્દ્ર દેવ ઠીક છે
ઇન્દ્ર -સોનિયાજી આ એક છોકરો છે. તેનું અંગ્રેજી કરો.
સોનિયા- This is a boy.
ઇન્દ્ર- તે એક છોકરી છે. તેનું અંગ્રેજી
મોદી- That is a girl.
ઇન્દ્ર- લાલુ, લીલું ઝાડ ચર્રર્રર્ર કરીને પડી ગયું
અંગ્રેજી કરો.
લાલુ- ઇ કા....કા હું....ઉનકો લડકા લડકી હમકો ચર્રર્ર ફર્રર્ર....ના ના ના ફીર સે ફીર સે ફીર સે સે સે....
ઇન્દ્ર- શું લાલુજી તમે તો નાના બાળક જેવું કરો છો હવે છેલ્લુ હો!
ઇન્દ્ર- જલિંયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો?
સોનિયા- 1919માં
ઇન્દ્ર- ઠીક છે સ્વર્ગમાં જાવ
ઇન્દ્ર- મોદીજી તેમાં કેટલા લોકો મર્યા હતા?
મોદીજી- લગભગ 10 હજાર
ઇન્દ્ર- ઠીક છે સ્વર્ગમાં જાવ
ઇન્દ્ર- લાલુજી, હવે તમે એ દસ હજાર લોકોના નામ કહો
લાલુ- અરે સાફ સાફ કહે દોના, હમકો નરક મેં ભેજને કા પ્રોગ્રામ પહેલેસે હી ફિટ કીયે હો તુમ!!!












Click it and Unblock the Notifications
