જોક્સ: આઇ લવ યૂ શબ્દનો અવિષ્કાર કયા દેશમાં થયો?
શિક્ષણ- આઇ લવ યૂ શબ્દનો અવિષ્કાર કયા દેશમાં થયો??
ચિંટૂ- ચાઇનામાં!!
શિક્ષક- એ કેમ???
ચિંટૂ- કારણ કે તેમાં તમામ ચાઇનીઝ ગુણ છે. ના કોઇ ગેરંટી, ના કોઇ વોરંટી, ચાલ્યું તો ચાંદ સુધી નહીં તો સાંજ સુધી...
------
શિક્ષક- ભૂલ થાય ને માફી માંગે તેને શું કહેવાય?
ચિંટૂ- સમજદાર
શિક્ષક- સરસ...અને ભૂલ ના હોય તો પણ માફી માંગે તેને???
ચિંટૂ- બોયફ્રેન્ડ!!!

દિકરો- પપ્પા આ સાઢૂ ભાઇ કયા સંબંધને કહેવાય??
પપ્પા- જ્યારે બે અજાણ્યા લોકોને એક જ કંપની દ્વારા ઠગવામાં આવે તેને સાઢૂ ભાઇ કહેવાય!!!
-----
એપ્રિલ ફૂલ તો પિતાજી બનાવતા હતા!!!
કહેતા હતા "જો કોઇ છોકરીથી પ્રેમ હોય તો કહી દેજે લગ્ન કરાવી દઇશ..."
અને એક વાર જ્યારે હિંમત કરીને કીધુ તો મારી મારીને ટાંટિયા તોડી નાંખ્યા...!!!












Click it and Unblock the Notifications
