જોક્સ: છોકરો બંઘાયેલો હતો અને ધીરે ધીરે તે...

છોકરી : તારું નામ શું છે ?
છોકરો : ગુજરાત , રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, એમપી, યુપી , ઊડ્ડીસા..........

છોકરી : હે...... ???
.
.
.
છોકરો : રાજીયો.......!!!
---------------
ચોખ્ખી વાત...હું વર્ષ 2016ની એટલા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યો છું કારણ કે
.
.
.
આ વર્ષે મને જાણવા મળશે કે...
.
.
કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

gujarati jokes
----------
એક છોકરાની માંને ખબર પડી કે ગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.
માંએ દિકરાને ખૂબ લડ્યો પછી પૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુ જોઇ જે તારે ના દેખવી જોઇએ???

છોકરા- હા દેખીને!

માં- શું??

છોકરો - માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!
-------------
એક છોકરો, એક છોકરીને પ્રેમ કરતો હતો. પણ છોકરીના પિતાને આ વાત ખબર પડતા તેણે છોકરાને વિજળીથી ચાલતી આરી પાસે બાંધી દીધો.
છોકરો બંઘાયેલો હતો અને ધીરે ધીરે તે આરી પાસે જઇ રહ્યો હતો.
જેવો જ તે આરી પાસે પહોંચ્યો.... લાઇટ જતી રહી.

છોકરાએ મ પાડી- લાલુ યાદવ જિંદાબાદ!!!

મોરલ- "જો પ્રેમ સાચો હોય તો બિહાર સરકાર તમારી સાથે છે!!!"
----------

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X