જોક્સ: છોકરીવાળા છોકરો જોવા ગયા
મમ્મીએ શીખવાડ્યું છે
તે અમને બેવફા કહે છે....તે અમને બેવફા કહે છે
તેમને કહીં દો કે ...
.
.
.
મમ્મીએ શીખવાડ્યું છે કે જે બોલે ને તે પોતે જ એવું હોય!!!
------------
છોકરીવાળા છોકરો જોવા ગયા
છોકરી- તમને શામાં રસ છે?
છોકરો- ક્રિકેટ
છોકરી- વાહ, બીજા કોઇ સ્પોર્ટમાં પણ તમને રસ ખરો?
છોકરો- ફૂટબોલ, હોકી, રગ્બી
છોકરી- અહીં વાહ તમને તો સ્પોર્ટમાં જબરો રસ છે ને!... જો કે તમે કરો છો શું???
છોકરો- હું.... હું સટ્ટો લગાવું છું!!!

પતિ- તું મને જ્યારે "જાન" કહીને બોલાવે છે ને ત્યારે મને બહુ ગમે છે!!
પત્ની- પણ શું તમને ખબર છે કે હું તમને જાન કહીને કેમ બોલાવું?
પતિ- ના....કહે ને
પત્ની- જાવ ને તમને નહીં ગમે!!
પતિ- ના ના ગમશે, કહે ને... પ્લીઝ
પત્ની- કારણ કે જાનવર કહેવું થોડું લાંબુ થઇ જાય છે એટલે!!!
----------
શું તમને ખબર છે. કે આ સોંગ કોને ડેડિકેટ છે??
રાધા ઓન ધ ડાન્સ ફ્લોર..
રાધા લાઇક ટુ પાર્ટી...
રાધા લાઇક ટુ મુવ ધેટ...
સેક્સી રાધા બોડી....
જવાબ છે - રાધે માં.












Click it and Unblock the Notifications
