જોક્સ: ગણિતના લેકચર દરમિયાન...

ગણિતના લેકચર દરમિયાન
શિક્ષક- X ની વેલ્યૂ જણાવો? ચિટૂં તું બોલ...
.
.
.
ચિંટૂ- સર, જાન હતી તે મારી...જાન!!!
----------
એક છોકરાને એક ચિરાગ મળ્યો. તે ખુશ થઇ ગયો. અને તેણે તે ચિરાગ રગડ્યો ત્યાં અચાનક જ મોટો ધડાકો થયો છે છોકરોનું રામ નામ સત્ય થઇ ગયું.
"ધ મોરલ ઓફ ધ સ્ટોરી"
અલ્લાદ્દીનનો જમાનો ગયો, લાવારીશ વસ્તુથી દૂર રહો, કારણ કે તે અલ્લાદ્દીન બદલે મુજ્જાઇદ્દીન હોઇ શકે છે!
26 જાન્યુઆરી પર જનહિતમાં જાહેર

jokes
-------
અમારા
પુત્ર સેન્સેક્સ
અને
પુત્રી કુમારી નીફટી

અમારા કહ્યા મા નથી ,,તેમની સાથે લેવડ દેવડ કરવી નહી, નહી તો ખોટમાં જશો તો અમારી જવાબદારી નથી.
આ બધામાં એના મામા FNO નો હાથ છે એનો તો જરા પણ ભરોસો કરશો નહી...

લી....
BSE (પિતા)
NSE(માતા)
---------
અંગુઠો સાચવજો,
કારણ કે પતંગ બે-ત્રણ દિવસ છે, પણ
.
.
.
.
ચેટીંગ બારેમાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X