છત્રી ભલે કાગડો બની જતી તોયે બાઈક પર...

આને કહેવાય યોગાનુયોગ..
એક બાજુ સેન્સેક્સમાં 1,000 પોઇન્ટનો કડાકો અને ત્યાં ગુજરાતી ફિલ્મ રિલિઝ થઇ
.
.
.
'દાવ થઇ ગયો યાર...'
-----------
ગુજરાતી એટલે.....
.
.
.
છત્રી ભલે કાગડો બની જતી તોયે બાઈક પર લઈને જાય...
.
ગુજરાતી એટલે.....
.
.
.

ભલે પોતે આખો પલળી જાય પણ પોતાના સ્માર્ટફોન ને કાંઈ ના થવા દે!!
-----
મમ્મી- શું કરે છે બેટા?
ચીંટુ- મમ્મી વાંચુ છું!
મમ્મી- એમ, શું વાંચે છે?
ચીંટુ- તારી થનારી વહુનો મેસેજ!!!
-------
સંબંધી- શું કરે છે બેટા?
હું -વેપાર
સંબંધી- શાનો વેપાર?
હું - None of your business!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X