જોક્સ: નિર્મલ બાબાને એક છોકરાએ પૂછ્યું

સંતા- ડોક્ટરજી ચશ્મા પહેર્યા પછી હું વાંચી તો શકીશને??
ડોક્ટર- હા હા બિલકુલ
સંતા- થેક્યૂ ડોક્ટર સાહેબ, તમે એક અભણને વાંચતો કરી તેની જિંદગી બનાવી દીધી!!!
----------
ફેસબુક પર નવી નવી ફ્રેન્ડશિપ બાદ, નંબરોની અદલાબદલી થઇ
છોકરી- હેલો, તું શું કરે છે??
છોકરો- શેવ કરી રહ્યો છું
3 કલાક પછી
છોકરી- હવે શું કરે છે??
છોકરો- શેવિંગ
છોકરી- શું વાત છે હું જ્યારે પણ ફોન કરું છું તું શેવિંગ જ કરે છે. દિવસમાં કેટલી વાર શેવિંગ કરે છે???
છોકરો- બસ, ખાલી 30-40 વાર!
છોકરો- હે શું 30-40 વાર!!!!
છોકરા- હા બકા, હું નાઇ છું ને!!!

jokes
-----------
એક ગધેડો ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓફિસમાં પહોંચ્યો
જેથી તે જાણી શકે કે આજે પણ તે વિશ્વમાં તે સૌથી વધુ મૂર્ખ છે કે નહીં!!
પણ તે બહુ જ ગુસ્સામાં બહાર આવ્યો. અને કહેવા લાગ્યો
ખબર નહીં આ રાહુલ કોણ છે!!!
-----------
નિર્મલ બાબાને એક છોકરાએ પૂછ્યું
"બાબાજી સાચો પ્રેમ શું હોય છે???"
બાબાએ કહ્યું
"બાળક જ્યારે તારી પ્રેમિકા મૂળીના પરાઠા ખાઇને ગેસ છોડે
.
.
.
અને તને તે
.
.
.
ગુલાબની ખુશ્બુ લાગે ત્યારે તારે સમજવું કે આ જ છે તારો સાચો પ્રેમ....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X