જોક્સ: અનામતનો વિચાર તો બોલીવૂડ સુધી પહોંચી ગયો
ભાઇ અનામતનો વિચાર તો બોલીવૂડ સુધી પહોંચી ગયો
.
.
અમીષા પટેલએ માંગ કરી છે કે તેને બોલીવૂડમાં અનામત મળે, માંગ છે કે...
વર્ષમાં ત્રણ ફિલ્મ કરવાની તેને છૂટ મળે અને તે પણ
.
.
ત્રણેય ખાન જોડે....બોલો!!!
------
એક પટેલ રેસ્ટોરન્ટમાં ગયો.
વેટર- શું જોઇએ છે?
પટેલ- અનામત

લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.
પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલે તે શહેરની બહાર ગયો હતો.
તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો. અને તેની પર લખ્યું
"તું જેટલા વર્ષની આજે થઇ છે તેટલા ફૂલો હું તને મોકલાવું છું પ્રિયે"
ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છે લાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં
.
.
.
બિચારો પપ્પુ! આજ દિવસ સુધી સમજી નથી શક્યો કે તેની પત્નીએ તેને તલાક કેમ આપ્યા!!!












Click it and Unblock the Notifications
