જોક્સ: ઇગ્લેન્ડ વેસ્ટઇન્ડિઝની મેચની ખાસિયત શું હતી?

કાલની ફાઇનલ જોઇને તેવું લાગી રહ્યું હતું કે જાણે કે પડોશમાં લગ્ન હોય અને આપણને
.
.
.
કોઇએ લગ્નનું કાર્ડ ના આપ્યું હોય!
-----------
ઇગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝની મેચની ખાસિયત શું હતી?
.
.
.
બ્રાઇટનેસ વધારો તો ઇંગ્લેન્ડ વાળા ના દેખાય!
.
.
.
અને ઓછું કરો તો વેસ્ટ ઇન્ડિંઝ વાળા ના દેખાય!!!

jokes
-----------
રિપોર્ટર- ભારતની હાર વિષે તમારું શું કહેવું છે???
કેજરી- જુઓ અમારી દિલ્હીના વિરાટ કોહલી અને નેહરાએ તો સારુ જ પ્રદર્શન કર્યું હતું. આ બાકીના ખેલાડીઓ કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે. જે માટે મોદીએ રાજીનામું આપી દેવું જોઇએ!!!
----------
આજકાલના છોકરાઓ....
જો કોઇ છોકરીએ 10 મિનિટની અંદર રિપ્લાય ના આપ્યો તો પોતાને "અજય દેવગણ" સમજવા લાગે છે....
.
.
.
જીતા થા જિસકે લિયે!!!.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X