જોક્સ: તેજપ્રતાપના મંત્રી બન્યા બાદ તેણે ડ્રાઇવરને કહ્યું....
તેજપ્રતાપના મંત્રી બન્યા બાદ તેણે ડ્રાઇવરને કહ્યું
તેજપ્રતાપ: ચલ, મને શૌચાલય લઇ જા!!
ડ્રાઇવર- સર, શૌચાલય નહી સચિવાલય!!
------------
રાવણ પછી જો કોઇ વ્યક્તિને પોતાની શક્તિઓ પર બહુ ધમંડ હોય તો તે છે...
.
.
.
એયરટેલ 4G વાળી છોકરી!!!

સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ, ભૂલથી એસ્પરીન ગળી ગયા, હવે હું શું કરું?
ડોક્ટર- હવે તેમને માથાનો દુખાવો આપી, દવા વેસ્ટ ના જવી જોઇએ!!!
----------
ઝરીન (Zarine), કરીના (Karina) અને કેટરીના (Katrina)ની ત્વસા આટલી ગૌરી કેમ છે??
.
.
.
.
વિચારો વિચારો...
.
.
કારણ કે ત્રણેયના નામ પાછળ રીન (Rin) આવે છે. અને...
.
"રીન દેતા હૈ ચોંકા દેને વાલી સફેદી" !!












Click it and Unblock the Notifications
