જોક્સ: વધુ માં વધુ લોન લ્યો...

3 લાખ ની લોન...
ચિંતા તમારી......
30 લાખ ની લોન.....
ચિંતા બેંક ની.......
3000 કરોડ ની લોન....
ચિંતા સરકાર ની....
Moral.....
વધુ માં વધુ લોન લ્યો...
ચિંતા મુક્ત રહો.....
-------------------
ગામમાં બે દારૂડિયા વાત કરી રહ્યા હતા.
.
.
પહેલો દારૂડિયો: યાર, વિજય માલ્યાની ઇમાનદારી તો માનવી જ પડશે!!!
.
.

બીજો- ઇમાનદારી...કેવી રીતે?
.
.
પહેલો દારૂડિયા- યાર પોતે દેવાદાર થઇ ગયો પણ દારૂની ક્વોલિટીમાં કોઇ કમી ના આવવા દીધી!!!

Vijay Mallya
------------------
નોંધનીય છે કે વિજય માલિયા પર લખાયેલા મેસેજ માટે સરકાર 6 રૂપિયા પ્રતિ મેસેજ લેશે. જેથી તે તેનું 9000 કરોડનું દેવું ભરી શકે
.
.
.
જો જો ને કરતા!!!
----------------
બકો- તું ભૂખ્યા પેટે કેટલી કેરી ખાઇ શકે??
પપ્પુ- 6 કેરી
બકો- ખોટી વાત. તું ભૂખ્યા પેટે ખાલી એક જ કેરી ખાઇ શકે. કારણ કે બીજી કેરી ખાતી વખતે તારું પેટ તો ભરાયેલું હશેને!!!
પપ્પુ- વાહ દોસ્ત મસ્ત જોક કીધો હું મારો ફેન્ડને કહીશ.
પપ્પુ તેના ફેન્ડને મળવા પહોંચ્યો.
પપ્પુ- દીગ્ગી તું ભૂખ્યા પેટે કેટલી કેરી ખાઇ શકે??
દીગ્ગી- યાર, 10
પપ્પુ- અરે તે 6 કેરી કીધી હોતને તો તને એક મસ્ત જોક્સ કહેતો!!!
------------
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X