જોક્સ: એક ગુજરાતી માલિકને એક પત્રકારે સવાલ પૂછ્યો
લગ્નમાં ફોટોગ્રાફરે નવવધૂના 250 ફોટો ખેંચી લીધા.
જે બાદ નવવધૂના પિતા તે ફોટોગ્રાફરને એક તમાચો ચોડીને કીધું...
.
.
.
નકામા આ નવવધૂ નથી આ તો રાધે માં છે....નવવધૂ તો હજી સુધી પાર્લરમાં છે!!!

એક ગુજરાતી માલિકને એક પત્રકારે સવાલ પૂછ્યો.
પત્રકાર- તમે કેવી રીતે તમારા કર્મચારીને ટાઇમસર આવવા માટે પ્રેરિત કરો છો?
માલિક- સરળ છે. મારે ત્યાં 30 કર્મચારીઓ છે. અને 20 ફ્રી પાર્કિંગ સ્પેસ અને 10 પેડ પાર્કિંગ સ્પેસ!!
--------
પતિએ પત્નીને મેસેજ મોકલ્યો
"આજે મારા જીવનમાં હું જે કંઈ પણ છું તે તારા કારણે, તું મારી પરી છે. તું મારા મનની રાણી છે.. તે મને જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. તારા આવ્યા પછી જ મારા જીવનનો ઉદ્ધાર થયો છે. મને આટલી ખુશીઓ મળી છે. લવ યુ ડાર્લિંગ!"
પત્નીનો રિપ્લાય
"ચોથો પેગ પણ મારી લીધો? આવી જા ઘરે કંઇ નહીં કહીશ"
પતિનો રિપ્લાય
બહાર જ ઊભો છું, દરવાજો ખોલ!!!
-----------












Click it and Unblock the Notifications
