જોક્સ: સાહેબ આ પગારથી ઘર નથી ચાલતું

મંદી સ્પેશ્યલ
સૂરતમાં એક ડોક્ટરને ત્યાં વોર્ડબોયનું કામ કરતા એક છોકરાએ ડોક્ટરને કહ્યું
વોર્ડબોય- સાહેબ, મને રોજ સાંજે 7 વાગ્યાથી ઘરે જવા દો!
ડોક્ટર- કેમ???
વોર્ડબોય- સાહેબ આ પગારથી ઘર નથી ચાલતું, રાત ભર રિક્ષા ચલાવીની હોય છે મારે...
ડોક્ટર (ભાવુક થઇને) - શું થાય માર્કેટમાં એટલી મંદી છે કે પૂછો ના વાત...કંઇ નહીં રાતના તને ભૂખ લાગે તો આવી જજે મારી પાવભાજીની લારી પર....
------
પતિ- મારી બા જેવી રોટલી બનાવે તો જાણું તને!
પત્ની- તો, તમે પણ બાપુજી જેવો લોટ પલાડી આપો પહેલા...

jokes
-----
પતિ- તુ મારી ફિલ્મમાં કામ કરશે?
પત્ની- પણ સીન શું છે?
પતિ- તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છે બસ એટલું જ
પત્ની- ઠીક છે, ફિલ્મનું નામ શું છે?
પતિ- ગઇ ભેંસ પાણીમાં...
-------
પત્ની- લગ્ન પહેલા તમે મને કેટલું ફરવા લઇ જતા હતા, હોટલ, પિક્ચર....અને હવે તો ઘરની બહાર પણ નથી લઇ જતા
પતિ- અરે ભાગ્યવાન! કદી ચૂંટણી પછી કોઇને પ્રચાર કરતા જોયા છે???
---------
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X