જોક્સ:પતિ- પેલો માણસ મને ક્યારનોય જુવે છે!
પતિએ પત્નીને થપ્પડ મારી અને કહ્યું
"પુરુષ તેને જ મારે છે જેને તે પ્રેમ કરે છે."
પત્નીએ
4 થપ્પડ
6 લાતો
8 ડંડા
અને મારી મારીને અધમૂવો કર્યા બાદ પતિને કહ્યું
"એવું ના સમજતા, કે હું તમને ઓછો પ્રેમ કરું છું"
-------
પતિ- પેલો માણસ મને ક્યારનોય જુવે છે!!!
પત્ની- તે તો તમને જોવાનો જ!!!
પતિ- કેમ???
પત્ની- તે ભંગાર વાળો છે, ભંગારને નહીં જુએ તો કોને જોશે....

--------
ચંદુ- મારી પત્ની મારું કહેવું જ નથી માનતી!
છંદુ- મારી તો માને છે, હું કહું એટલે મને પાણી આપે, બ્રશ આપે, સાબુ આપે!!!
ચંદુ- અમે? ક્યારે?
છંદુ- હું જ્યારે કપડા ધોવા બેસુંને ત્યારે....
----
કોઇનો અકસ્માત થાય એટલે અલગ અલગ જગ્યાએ લોકો અલગ અલગ રિસ્પોન્શ આપે.
અમેરિકન- ઓહ માય ગોડ!
પાકિસ્તાની- યા અલ્લાહ!
આફ્રિકન- ઉ..લા...લા...લા!
ગુજરાતી- પાર્ટીએ હોંશિયારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી!












Click it and Unblock the Notifications
