જોક્સ: હિમેશ રેશમિયાનો કૂતરો ઘરેથી ભાગી ગયો
અમદાવાદમાં કોઇ સારો રોડ હોય તો કહેજો
.
.
.
કોર્પોરેશનવાળા શોધે છે ખોદવા માટે...
-----
હિમેશ રેશમિયાનો કૂતરો ઘરેથી ભાગી ગયો
બીજા કૂતરાએ પૂછ્યું
કેમ તું ભાગ્યો?
કૂતરો- અરે રાતે તે ગીતની પ્રેક્ટિસ કરે છે અને સવારે લોકો મને મારે છે.

સંતા પહેલી વાર વિમાનમાં બેઠો
જેવું જ પ્લેનનું આગલું ટાયર ઊંચું થયું સંતા પાઇલોટને મારવા લાગ્યો.
સંતા- એક તો હું પહેલેથી ડરેલો છું. ઉપરથી તું ટાયર ઊંચું કરી સ્ટંટ કરે છે.
----
સંતા રોગ સાઇડ કાર ચલાવી રહ્યો હતો
.
.
.
સંતા- લાગે છે આજે ફરી લેટ થઇ ગયો છું, બધી ગાડીઓ પાછી આવે છે.












Click it and Unblock the Notifications
