જોક્સ: ઇંદ્રાણી જેલમાં કરવાચોથની વ્રત રાખવાની છે

સંતા- જો તમારી બેસ્ટ ફેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડૂબ રહ્યા હોય તો તું કોને બચાવે???
બકો- ડૂબવા દે બન્નેને...આખરે તે બન્ને એકી સાથે કરી શું રહ્યા હતા?
----
મારવાડી- લો ને થોડા કાજૂ વધારે લો ને!!
મહેમાન- ના ના બસ. મેં બે-ચાર ખાધા
મારવાડી- ખાધા તો તમે 10 છે પણ છોડે અહીં કોણ ગણવા બેઠું છે!!!!

jokes
----------
અવાર નવાર દૂધમાં નિરમા ડિટર્જન્ટની મિલાવટ જોવા મળે છે
.
.
.
.
પણ નિરમા વાળા તો વર્ષોથી આ વાત કહી રહ્યા છે કે
.
"દૂધ કી સફેદી નિરમા સે આયે!!!"
--------------
ઇંદ્રાણી જેલમાં કરવાચોથની વ્રત રાખવાની છે.
.
.
.
જાહેર નોંધ- લાગતા વળગતા પતિઓએ સમજી લેવું!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X