જોક્સ: બાપુ મારી ગર્લફ્રેન્ડને શું આપું?

દર્દી- સાહેબ હું જ્યારે પણ ચા પીવુંને ત્યારે મને આંખમાં પીડા થાય છે.
ડોક્ટર- તમે ચા પીઓ તે પહેલા કપમાંથી ચમચી બહાર કાઢો છો??
---
દાંતનો ડોક્ટર- કેવી રીતે ત્રણ દાંત પડી ગયા
છગન- ભાખરી કડક હતીને માટે
ડોક્ટર- તો કડક હતી તો નહતી ખાવીને ભાખરી
છગન- એટલે તો દાંત પડ્યા

jokes
-------
છોકરો- બાપુ મારી ગર્લફ્રેન્ડને શું આપું??
બાપુ- તે જોવામાં કેવી લાગે છે?
છોકરો- અપ્સરા છે અપ્સરા, એકદમ નાજૂક, પરી જેવી છે
બાપુ- મારો ફોન નંબર આપી દે એને!!!
---
ગધેડો- મારા માલિક મને બહુ મારે છે
કૂતરો- તો તું ભાગી જા ને!!
ગધેડો- માલિકની સુંદર છોકરી જ્યારે ભણતી નથીને ત્યારે માલિક કહે છે કે ભણશે નહીંને તો તારા લગ્ન આ ગધેડા જોડે કરી દઇશ. બસ તે જ આશ પર જીવું છું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X