સાહેબનું નિધન થયું છે તેવું સાંભળી મને સારુ લાગે છે!

તમને કોઇ સારો ટીચર ઇંગ્લીશ ભણાવતો હશે...!!

ઇંગ્લીશ ટીચર ઓછા માર્કસ લાવવા બદલ વિદ્યાર્થીને ખખડાવતા કહે છે કે
ટીચર: મોન્ટુ તારા ઇંગ્લીમાં કેટલા ઓછા માર્કસ આવ્યા છે.. અમે તારી ઉમરના હતા ત્યારે અમારા 100 માંથી 100 માર્ક્સ આવતા હતા.

મોન્ટુ: તેં આવતા હશે ટીચર... તમને કોઇ સારો ટીચર ઇંગ્લીશ ભણાવતો હશે...!!

-----

સાહેબનું નિધન થયું છે તેવું સાંભળી મને સારુ લાગે છે!

એક વિદ્યાર્થી દરરોજ પોતાના ગણિતના સાહેબને ફોન લગાવે છે..
સાહેબની પત્ની: ફોન ઉપાડીને તેને કહે છે કે તેમનું નિધન થયું છે... હું તને દરરોજ કહું છું તોય તું રોજ ફોન શા માટે કરે છે.
વિદ્યાર્થી: મારા ગણિતના સાહેબનું નિધન થયું છે તેવું સાંભળી મને સારુ લાગે છે.....!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X